Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ પૂનમ (16:32), વદ એકમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 08/11/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- ભરણી (25:39), કૃત્તિકા
યોગ :- વ્યતિપાત (21:45), વરિયાન
કરણ :- બવ (16:32), બાલવ (28:51), કૌલવ
*દેવ દિવાળી - ચંદ્ર ગ્રહણ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે અણબનાવ સંભવે, સંતાન ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, નકારાત્મકતા દૂર કરવી, માનસિક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- હાથમાં પીડા થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, પેટની તકલીફ ઊભી થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધન સંબંધિત ચિંતા ઉદ્ભવે, અનિયમિતતા ને કારણે પેટની તકલીફો ઊભી થાય, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ ન મળે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રોની જામીનગીરી થી દૂર રહેવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યના જોરે આગળ વધી શકો, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment