Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ છઠ્ઠ (11:05), સાતમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 29/11/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- મકર (19:53), કુંભ
નક્ષત્ર :- શ્રવણ (08: 38), ધનિષ્ઠા
યોગ :- ધ્રુવ (14:53), વ્યાઘાત
કરણ :- તૈતિલ (11:05), ગર (21:59), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન સંબંધિત ખર્ચ સંભવે, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યના જોરે આગળ વધી શકો, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મસ્તક પીડા સંભવે, પેટની તકલીફ થાય, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પેટની સમસ્યા ઉદ્ભવે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અસફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પેટને લગતી તકલીફ સંભવે, સંતાન ચિંતા ઉપજે, આવક ચિંતા ઉપજે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- મન વિચલિત રહે, વાહન સંબંધિત ખર્ચ થાય, વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં અવરોધ આવે, નકારાત્મક અસરો પ્રભાવી બને, આંખ અથવા મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધને કારણે માનસિક તાણ અનુભવશો, પગની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સહયોગ પ્રાપ્ત થાય, સંતાન ચિંતા ઉપજે, ખાનપાન માં ધ્યાન રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment