Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ બારસ (17:08), તેરસ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 05/11/2022 શનિવાર
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (23:57), રેવતી
યોગ :- હર્ષણ (25:23), વજ્ર
કરણ :- બાલવ (17:08), કૌલવ (28:45), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં સફળ થશો, પ્રવાસ શક્ય બને, લાભ પ્રાપ્તિ થાય, પેટની તકલીફ રહે, શુભાશુભ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આવક ચિંતા દૂર થાય, વિદ્યામાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, મન પ્રફુલ્લિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- અનિયમિતતા કાર્યમાં સંભવે, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન ચિંતા દૂર થાય, સ્નેહીજન સાથે મુલાકાત થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- અટકાયેલા કાર્ય શરૂ થશે, મન પ્રફુલ્લિત રહે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment