Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ તેરસ (16:29), ચૌદશ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 06/11/2022 રવિવાર
ચંદ્રરાશિ :- મીન (24:04), મેષ
નક્ષત્ર :- રેવતી (24:04), અશ્વિની
યોગ :- વજ્ર (23:49), સિદ્ધિ
કરણ :- તૈતિલ (16:29), ગર (28:20), વણિજ
*સૂર્ય વિશાખા નક્ષત્રમાં 20:03 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં અવરોધ આવે, ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પિતા સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવો, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, પેટની તકલીફ થાય, નકારાત્મકતા દૂર કરવી, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં નિષ્ફળતા મળે, આંખની તકલીફ સર્જાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, આવક સ્ત્રોત વધે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક વ્યગ્રતા રહે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, જમીન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળ થશો, ધાર્મિકતા વધે, નકારાત્મકતા દૂર કરવી, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આંખની તકલીફ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક પીડા સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, કાર્યમાં પરિશ્રમ દ્વારા સફળ થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment