Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ સાતમ (29:51), આઠમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 15/11/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (16:13), આશ્લેષા
યોગ :- શુક્લ (24:31), બ્રહ્મ
કરણ :- ભદ્રા (16:41), બવ (29:51), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક ચિંતા ઉદ્ભવે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- લાભ પ્રાપ્તિ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મસ્તક પીડા અથવા આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, શુભાશુભ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં ઉન્નતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, પેટની તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, માતા સાથે અણબનાવ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, આંખની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પેટની સમસ્યા ઉદ્ભવે, પ્રવાસ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સંતાન ચિંતા રહે, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment