Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક સુદ નોમ (21:11), દશમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 02/11/2022 બુધવાર
ચંદ્રરાશિ :- મકર ( 16:14), કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (25:43), શતતારા
યોગ :- ગંડ (10:26), વૃદ્ધિ
કરણ :- બાલવ (10:06), કૌલવ (21:11), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, સંતાન સુખ મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યમાં અવરોધ આવે, પરાક્રમમાં સફળતા મેળવશો, વાહન સુખ મળે, મકાન સંબંધિત પ્રશ્નો ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં. ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અભાવ આવે, ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, પેટની તકલીફ ઉપજે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, આવક સ્રોત વધે, ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, સારું ખાનપાન મળે, ભાગ્યોદય થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પરાક્રમમાં સફળ થશો, કાર્યમાં પ્રગતિ કરશો, માનસિક તાણ અનુભવશો, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક વ્યગ્રતા રહે, સારું ખાનપાન મળે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ પાર્ટનરશીપ માં ફાયદો થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં માનસિક તાણ અનુભવશો, મિત્રોની જામીનગીરી થી દૂર રહેવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment