Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ બારસ (10:08), તેરસ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 21/11/2022 સોમવાર

ચંદ્રરાશિ :- કન્યા (12:28), તુલા

નક્ષત્ર :- ચિત્રા (24:14), સ્વાતિ

યોગ :- આયુષ્માન (21:06), સૌભાગ્ય

કરણ :- તૈતિલ (10:08), ગર (21:34), વણિજ

*સોમ પ્રદોષ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં અવરોધ આવે, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સહકાર મળે, મધ્યાહ્ન બાદ કાર્યમાં અટકાવ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, મધ્યાહ્ન બાદ પેટની સમસ્યા ઉદ્ભવે, આવક ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, ધાર્મિકતા વધે, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યાહ્ન બાદ ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા રહે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યનો સાથ મળે, આવક ચિંતા દૂર થાય, મધ્યાહ્ન બાદ પ્રવાસનું આયોજન શક્ય બને, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાગ્યનો સાથ મળે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પેટની સમસ્યા ઉદ્ભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, મધ્યાહ્ન બાદ મસ્તક પીડા સંભવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments