Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

માગશર સુદ બીજ (22:36), ત્રીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 25/11/2022 શુક્રવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક (17:21), ધન 

નક્ષત્ર :- જ્યેષ્ઠા (17:21), ધન 

યોગ :- સુકર્મા (08:43), ધૃતિ

કરણ :- બાલવ (12:07), કૌલવ (22:36), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નોકરિયાત વર્ગ અથવા પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અસફળ થશો, પેટની સમસ્યા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પ્રવાસનું આયોજન શક્ય બને, પગમાં પીડા સંભવે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, વ્યાપારમાં અવરોધ આવે, સંતાન બાબત પ્રશ્ન રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, પેટને લગતી બીમારી સંભવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, નકારાત્મકતા દૂર કરવી, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા સંભવે, આંખ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, માનસિક ચિંતા ઉપજે, કાર્ય સંબંધિત ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પગની તકલીફ સંભવે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મિત્રો સાથે મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં સફળ થશો, પ્રવાસનું આયોજન શક્ય બને, વાહન સુખ મળે, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments