Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર સુદ સાતમ (08:59), આઠમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 30/11/2022 બુધવાર
ચંદ્રરાશિ :- કુંભ
નક્ષત્ર :- ધનિષ્ઠા (07:11), શતતારા (30:13)
યોગ :- વ્યાઘાત (12:02), હર્ષણ
કરણ :- વણિજ (08:59), ભદ્રા (20:07), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં અવરોધ આવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખ અથવા મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નોકરિયાત વર્ગને કાર્યમાં અવરોધ આવે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પ્રવાસનું આયોજન શક્ય બને, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સંતાન ચિંતા થાય, વિદ્યાર્થીએ કાળજી રાખવી, પેટ સંબંધિત ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પરાક્રમી બનશો, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અણબનાવ સંભવે, વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment