Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ આઠમ (31:58), નોમ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 16/11/2022 બુધવાર

ચંદ્રરાશિ :- કર્ક (18:59), સિંહ

નક્ષત્ર :- આશ્લેષા (18:59), મઘા 

યોગ :- બ્રહ્મ (25:08), ઐન્દ્ર 

કરણ :- બાલવ (19:00), કૌલવ (31:58), તૈતિલ

*સૂર્ય વૃશ્ચિક રાશિમાં 19:16 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક ચિંતા ઉદ્ભવે, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા સંભવે, ભાગ્યના જોરે આગળ વધશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નકરમકતા દૂર કરવી, પેટ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, કાર્યમાં સફળ થશો, ભાગ્ય પ્રબળ બને, મન આનંદિત રહે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- માનસિક વ્યગ્રતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, પગની તકલીફ સંભવે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, પેટ સંબંધિત તકલીફ સંભવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, પેટની તકલીફ સંભવે, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, આંખ અથવા મસ્તક પીડા સંભવે, કાર્યમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક પીડા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, વિદ્યા માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments