Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

કારતક વદ ત્રીજ (20:18), ચોથ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 11/11/2022 શુક્રવાર

ચંદ્રરાશિ :- વૃષભ (18:20), મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (31:31), આર્દ્રા

યોગ :- શિવ (21:29), સિદ્ધ

કરણ :- વણિજ (07:22), ભદ્રા (20:18), બવ

*શુક્ર વૃશ્ચિક રાશિમાં 20:11 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, પ્રવાસ થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માતા પિતા સાથે મુલાકાત થાય, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, વ્યાપારમાં વૃદ્ધિ થાય, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, માનસિક ચિંતા ઉપજે,  પેટની તકલીફ પડે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, પેટની તકલીફ પડે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સંતાન ચિંતા દૂર થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments