Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
*सप्तमं कालरत्रिश्च*
ચૈત્ર સુદ સાતમ (23:06), આઠમ
08/04/2022, શુક્રવાર
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (25:43), પુનર્વસુ
યોગ :- શોભન (10:30), અતિગંડ
કરણ :- ગર (09:51), વણિજ (23:06), ભદ્રા
*બુધ મેષ રાશિમાં 12:03 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રોનો સહકાર મળે, આવક સંબંધિત લાભ થાય, ભાગ્યનો સાથ મળે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પ્રવાસ કરશો, આકસ્મિક ખર્ચ થાય, પેટની તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પ્રવાસમાં ખર્ચ થાય, મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યમાં સફળ થશો, સરકારી કામકાજમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પ્રવાસ માં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, પેટ અથવા આંખની તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ સંભવે, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, પેટની તકલીફ પડે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, કાર્યમાં સફળ થશો, નકારાત્મક વિચારોને દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, પ્રવાસમાં કષ્ટ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment