Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

*प्रथमं शैलपुत्री च*

ચૈત્ર સુદ એકમ (11:59), બીજ

02/04/2022, શનિવાર

ચંદ્રરાશિ :- મીન (11:21), મેષ

નક્ષત્ર :- રેવતી (11:21), અશ્વિની

યોગ :- ઐન્દ્ર (08:30), વૈધૃતી

કરણ :- બવ (11:59), બાલવ (24:15), કૌલવ

*શુભકૃત શાલિવાહન શક 1944*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક વ્યગ્રતા રહે, ધનખર્ચ થાય, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પેટની ફરિયાદ રહે, મધ્યાહ્ન બાદ પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ બાદ સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ આવક સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન સંબંધિત ચિંતા રહે, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ વ્યાપારમાં વૃદ્ધિ થાય, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પરિશ્રમ બાદ સફળ થશો, પેટ ની ફરિયાદ રહે, મધ્યાહ્ન બાદ ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- આંખ અથવા પેટ સંબંધિત તકલીફ રહે, પ્રવાસમાં કષ્ટ થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પેટની ફરિયાદ રહે, મધ્યાહ્ન બાદ નકારાત્મકતાને કારણે કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિચિત્ર ધાર્મિકતા ઉપજે, મધ્યાહ્ન બાદ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા ઉદ્ભવે, મધ્યાહ્ન બાદ ભાઈભાંડુ સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments