Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ તેરસ (24:27), ચૌદશ
28/04/2022, ગુરુવાર
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉત્તરા ભાદ્રપદ (17:40), રેવતી
યોગ :- વૈધૃતી (16:29), વિષ્કુંભ
કરણ :- ગર (12:22), વણિજ (24:27), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, સારું ખાનપાન મળે, નકારાત્મકતા દૂર કરવી, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સંબંધિત લાભ મળે, નોકરિયાત અથવા વ્યાપારી વર્ગને ધાર્યા કરતાં વધારે પ્રગતિ થાય, કાર્યમાં અવરોધ પણ સંભવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, લાભ પ્રાપ્તિ થાય, વાહન સુખ મળે, પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, પ્રવાસ કરશો, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, સારું ખાનપાન મળે, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાગ્યોદય થાય, સારું ખાનપાન મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, પેટની ફરિયાદ રહે, શત્રુઓ પર વિજય મેળવી શકો, વ્યાપારમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે, ભાગ્યોદય થાય, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, વાહન લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment