Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ ચોથ (13:54), પાંચમ

20/04/2022, બુધવાર

ચંદ્રરાશિ :- વૃશ્ચિક (23:42), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (23:42), મૂળ

યોગ :- વરીયાન (13:39), પરિઘ

કરણ :- બાલવ (13:54), કૌલવ (24:32), તૈતિલ

*ગ્રીષ્મ ઋતુ પ્રારંભ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ થાય, માનસિક વ્યગ્રતા રહે, કાર્યક્ષેત્રમાં વિલંબ થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પાર્ટનરશીપ માં અવરોધ સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતાને કારણે કાર્યમાં અસફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- મન આનંદિત રહે, શત્રુઓ પર વિજય મેળવી શકો, આકસ્મિક લાભ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પ્રવાસ કરશો, ધાર્મિકતા વધે, પેટ ની તકલીફ સંભવે, પાર્ટનરશીપ માં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની ફરિયાદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, અટકાયેલા કાર્ય શરૂ કરશો, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, ધનખર્ચ થાય, ખાનપાન સારું મળે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ટુંકો પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, મિત્રો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.  


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments