Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

*पञ्चमं स्कन्दमातेति*

ચૈત્ર સુદ પાંચમ (18:02), છઠ્ઠ

06/04/2022, બુધવાર

ચંદ્રરાશિ :- વૃષભ 

નક્ષત્ર :- રોહીણી (19:40), મૃગશીર્ષ

યોગ :- આયુષ્માન (08:38), સૌભાગ્ય

કરણ :- બાલવ (18:02), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પ્રવાસ કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, પ્રવાસમાં વિઘ્ન આવે, પેટ સંબંધિત તકલીફ આવે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ થાય, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક કાર્ય કરવું, માનસિક વ્યગ્રતા રહે, ભાગ્યના જોરે કાર્ય સફળ થાય, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- હાથમાં પીડા સંભવે, પ્રવાસ થાય, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટની તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આંખ અથવા મસ્તક પીડા થાય, વિચિત્ર માનસિકતા રહે, ભાગ્યના જોરે કાર્યમાં સફળ થશો, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ સંભવે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સુખ સુવિધા માટે ધનખર્ચ થાય, મિત્રો સાથે અણબનાવ બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ સંભેવ, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments