Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ બીજ (19:24), ત્રીજ

18/04/2022, સોમવાર

ચંદ્રરાશિ :- તુલા (22:07), વૃશ્ચિક

નક્ષત્ર :- વિશાખા (27:39), અનુરાધા

યોગ :- સિદ્ધિ (20:24), વ્યતિપાત

કરણ :- તૈતિલ (08:45), ગર (19:24), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં વિલંબ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ સંબંધિત તકલીફ પડે, વ્યવહારમાં નમ્રતા રાખવી, પેટની સમસ્યા પેદા થાય, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ ન મળતો હોય તેવું લાગે, પિતાનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મસ્તક પીડા સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ધાર્મિકતા વધે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પેટની ફરિયાદ સંભવે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં વિલંબ બાદ સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે. 


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, આંખની તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આત્મવિશ્વાસ કમજોર પડતો જણાય, વિદ્યાર્થીઓએ મિત્ર વર્તુળ સાથે સમજદારી પૂર્વક પગલાં લેવા, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં વિલંબ બાદ સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments