Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ એકમ (22:02), બીજ

17/04/2022, રવિવાર

ચંદ્રરાશિ :- તુલા

નક્ષત્ર :- ચિત્રા (07:17), સ્વાતિ

યોગ :- વજ્ર (23:40), સિદ્ધિ

કરણ :- બાલવ (11:16), કૌલવ (22:02), તૈતિલ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, ક્રોધ ના કારણે કાર્યમાં અવરોધ આવે, શારીરિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મિત્રો સાથે મુલાકાત થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક વ્યગ્રતા અનુભવાય, હાથમાં પીડા સંભવે, નોકરિયાત તેમજ વ્યાપારી વર્ગે શાંતિ પૂર્વક કાર્ય કરવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે ક્લેશ ન થાય તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આંખ અથવા મસ્તક પીડા સંભવે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, નકારાત્મકતા દૂર કરવી, શારીરિક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મન બેચેન રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ માં કષ્ટ સંભવે, હાથમાં પીડા થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભગ્યના જોરે કાર્યમાં સફળતા મળે, સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments