Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ફાગણ વદ અમાસ (11:55), ચૈત્ર સુદ એકમ

01/04/2022, શુક્રવાર

ચંદ્રરાશિ :- મીન

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (10:40), રેવતી

યોગ :- બ્રહ્મ (09:36), ઐન્દ્ર

કરણ :- નાગ (11:55), કિમ્સ્તુઘ્ન (23:53), બવ 

*અમૃતસિદ્ધિ યોગ 10:40 થી 30:40*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં પ્રયત્ન બાદ સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન લાભ થાય, પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, કાર્યમાં પ્રયત્ન બાદ સફળ થશો, આકસ્મિક લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, પ્રવાસમાં કષ્ટ થાય, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મકતા દૂર કરવી, માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ભગાયનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આંખ અથવા પેટ સંબંધિત તકલીફ પડે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ યોગ સંભવે, માનસિક વ્યગ્રતા રહે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments