Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ દશમ (28:31), અગિયારસ
11/04/2022, સોમવાર
ચંદ્રરાશિ :- કર્ક
નક્ષત્ર :- પુષ્ય (06:53), આશ્લેષા
યોગ :- ધૃતિ (12:18), શૂલ
કરણ :- તૈતિલ (16:00), ગર (28:31), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, પેટ ની તકલીફ પડે, મિત્રો સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, કાર્યમાં સફળ થશો, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ પર જાવ રાખવું, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, સારું ખાનપાન મળે, ભાગ્ય નો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, કાર્યમાં અવરોધ આવે, આવક સંબંધિત ચિંતા રહે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ખાનપાન માં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિચિત્ર ધાર્મિકતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સારું ખાનપાન મળે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પ્રવાસમાં કષ્ટ સંભવે, કાર્યમાં સફળ થશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મોજશોખ ની ચીજવસ્તુઓ માં ખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment