Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ છઠ્ઠ (08:43), સાતમ

22/04/2022, શુક્રવાર

ચંદ્રરાશિ :- ધન (25:53), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (20:15), ઉ.ષાઢા 

યોગ :- શિવ (07:11), સિધ્ધ (28:14), સાધ્ય

કરણ :- વણિજ (08:43), ભદ્રા (19:33), બવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, પેટ સંબંધિત તકલીફ સંભવે, ભાગ્યના કારણે કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસમાં ખર્ચ થાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આંખની તકલીફ થાય, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- સંતાન પ્રગતિ કરે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, સારું ખાનપાન મળે, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, આંખ અથવા મસ્તક સંબંધિત તકલીફ પડે, કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માતા પિતા સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં વિલંબ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રેમી યુગલો માટે શ્રેષ્ઠ સમય, લાભ પ્રાપ્તિ થાય, પ્રવાસ કરશો, મિત્રો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો સાથે મુલાકાત થાય, મન આનંદિત રહે, મધ્યમ દિવસ રહે.   


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments