Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ બારસ (24:24), તેરસ
27/04/2022, બુધવાર
ચંદ્રરાશિ :- કુંભ (11:01), મીન
નક્ષત્ર :- પૂર્વા ભાદ્રપદ (17:05), ઉત્તરા ભાદ્રપદ
યોગ :- ઐન્દ્ર (17:37), વૈધૃતી
કરણ :- કૌલવ (12:33), તૈતિલ (24:24), ગર
*શુક્ર મીન રાશિમાં 18:17 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મિત્રોનો સહકાર મળે, આવક સંબંધિત ચિંતા દૂર થાય, મધ્યાહ્ન બાદ પેટને લગતી તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સરકારી કામકાજમાં વિલંબ સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, પરાક્રમી બનશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં ફાયદો થાય, ભાગ્યોદય થાય, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, વિદ્યાક્ષેત્રમાં પ્રગતિ થાય, મધ્યાહ્ન બાદ માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન આનંદિત રહે, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, મધ્યાહ્ન બાદ ભાગ્યના જોરે આગળ વધશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ભાઈભાંડુ નો સહકાર પ્રાપ્ત થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થાય, મધ્યાહ્ન બાદ પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, અટકાયેલા કાર્ય પૂર્ણ થાય, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment