Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ નોમ (26:53), દશમ

24/04/2022, રવિવાર

ચંદ્રરાશિ :- મકર (29:30), કુંભ

નક્ષત્ર :- શ્રવણ (17:52), ધનિષ્ઠા

યોગ :- શુભ (23:04), શુક્લ

કરણ :- તૈતિલ (15:38), ગર (26:53), વણિજ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, માનસિક ત્રાસ સહન કરવો પડે, આંખ અથવા મસ્તક સંબંધિત પીડા થાય, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આંખ સંબંધિત તકલીફ પડે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ખાનપાનમાં ધ્યાન રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધાર્મિકતા વધે, કાર્યમાં અવરોધ આવે, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.     


સિંહ રાશિ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે મુલાકાત થાય, પેટની તકલીફ રહે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, માનસિક ત્રાસ અનુભવાય, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પ્રવાસમાં કષ્ટ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રો સાથે મુલાકાત થાય, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, વાહન શાંતિથી ચલાવવું, ધાર્મિકતા વધે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments