Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર સુદ ચૌદશ (26:26), પૂનમ

15/04/2022, શુક્રવાર

ચંદ્રરાશિ :- કન્યા

નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની (09:35), હસ્ત

યોગ :- ધ્રુવ (07:56), વ્યાધાત (29:32), હર્ષણ

કરણ :- ગર (15:15), વણિજ (26:26), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ સંભવે, શત્રુઓ પર વિજય મેળવશો, આત્મવિશ્વાસ કમજોર થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ધનલાભ થાય, પ્રવાસ નું આયોજન શક્ય બને, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મન આનંદિત થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ યોગ થાય, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, સારું ખાનપાન મળે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યોદય થાય, આંખ અથવા પેટ સંબંધિત તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મિત્રોનો સહકાર પ્રાપ્ત થાય, ભાગ્યોદય થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- નોકરિયાત અથવા વ્યાપારી વર્ગને નવી તક મળે, અટકાયેલું ધન પાછું મળે, મિત્રોનો સહકાર મળે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, કાર્યમાં સંભાળ રાખવી, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- આકસ્મિક લાભ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, પરાક્રમમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments