Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ અમાસ (25:58)

30/04/2022, શનિવાર

ચંદ્રરાશિ :- મેષ

નક્ષત્ર :- અશ્વિની (20:13), ભરણી

યોગ :- પ્રીતિ (15:19), આયુષ્માન

કરણ :- ચતુષ્પદ (13:24), નાગ (25:58), કીમ્સ્તુઘ્ન


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આવક સંબંધિત ચિંતા ઉપજે, મિત્રો સાથે અણબનાવ બને, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત યા વ્યાપારી વર્ગે ખૂબ જ શાંતિથી કાર્ય કરવું, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.   


સિંહ રાશિ ( મ, ટ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આંખ અથવા મસ્તક પીડા સંભવે, ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, કાર્યમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, મોસાળ પક્ષ તરફથી માનભંગ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે અણબનાવ બને, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આંખની તકલીફ પડે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments