Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

*षष्ठं कात्ययनीति च*

ચૈત્ર સુદ છઠ્ઠ (20:33), સાતમ

07/04/2022, ગુરુવાર

ચંદ્રરાશિ :- વૃષભ (09:10), મિથુન

નક્ષત્ર :- મૃગશીર્ષ (22:42), આર્દ્રા

યોગ :- સૌભાગ્ય (09:31), શોભન

કરણ :- કૌલવ (07:17), તૈતિલ (20:33), ગર

*મંગળ કુંભ રાશિમાં 15:17 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્ય કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, આંખની તકલીફો દૂર થાય, ઉત્તમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- આકસ્મિક લાભ થાય, કાર્યમાં વિઘ્નો આવે, પ્રવાસ કરશો, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે મુલાકાત સંભવે, સારું ખાનપાન મળે, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, કાર્યમાં સફળ થશો, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- પ્રવાસ યોગ થાય, ભાઈભાંડુ સાથે સમય પસાર થશે, ભાગ્યના જોરે આગળ આવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આકસ્મિક લાભ થાય, પ્રવાસ થાય, નકારત્મક વિચારો દૂર કરવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, લાભ પ્રાપ્ત થાય, પ્રવાસ કરશો, નકારત્મક વિચારો દૂર થાય, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન સાથે સમય પસાર કરશો, ભાગ્યોદય થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, માતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments