Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર સુદ તેરસ (27:56), ચૌદશ

14/04/2022, ગુરુવાર

ચંદ્રરાશિ :- સિંહ (15:53), કન્યા

નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની (09:56), ઉત્તરા ફાલ્ગુની

યોગ :- વૃધ્ધિ (09:51), ધ્રુવ

કરણ :- કૌલવ (16:29), તૈતિલ (27:56), ગર

*સૂર્ય મેષ રાશિમાં 08:43 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં પરિશ્રમ બાદ સફળ થશો, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મન વિચલિત રહે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, ભાગ્યના જોરે સફળ થશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, માનસિક વ્યગ્રતા અનુભવાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં સફળ થશો, લાભ પ્રાપ્તિ થાય, અટકાયેલા કાર્ય શરૂ થાય, રોગમાંથી મુક્તિ મળે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મન વિચલિત રહે, મિત્રો સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધાર્મિકતા વધે, ભાગ્યનો સાથ મળે, કાર્યમાં સફળ થશો, ભાગ્યના દ્વાર ખૂલે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, કાર્યમાં સફળ થશો, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં સફળ થશો, ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ધન સંબંધિત ખર્ચ થાય, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments