Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

*कूष्माण्डेति चतुर्थकम्*

ચૈત્ર સુદ ચોથ (15:46), પાંચમ

05/04/2022, મંગળવાર

ચંદ્રરાશિ :- વૃષભ

નક્ષત્ર :- કૃત્તિકા (16:52), રોહીણી

યોગ :- પ્રીતિ (07:59), આયુષ્માન

કરણ :- ભદ્રા (15:46), બવ (28:51), બાલવ


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આંખ સંબંધિત તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, માનસિક તણાવ રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પ્રવાસ થાય, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વાહન શાંતિથી ચલાવવું, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રો સાથે મુલાકાત થાય, પેટ સંબંધિત તકલીફ પડે, આવક સંબંધિત ચિંતા રહે, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબંધિત પ્રશ્નોમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, હાથમાં પીડા સંભવે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ધન સંબંધિત ચિંતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, મસ્તક પીડા થાય, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પ્રવાસમાં કષ્ટ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મિત્રોનો સહકાર મળે, આવક સંબંધિત ચિંતા રહે, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાગ્યનો સાથ ન મળે, હાથમાં પીડા થાય, પ્રવાસ થશે, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments