Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ચૈત્ર વદ ચૌદશ (24:58), અમાસ

29/04/2022, શુક્રવાર

ચંદ્રરાશિ :- મીન (18:43), મેષ

નક્ષત્ર :- રેવતી (18:43), અશ્વિની

યોગ :- વિષ્કુંભ (15:43), પ્રીતિ

કરણ :- ભદ્રા (12:39), શકુનિ (24:58), ચતુષ્પદ

*શનિ મહારાજ કુંભ રાશિમાં 07:49 થી*

*અમૃતસિદ્ધિ યોગ 06:18 થી 18:43 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ખાનપાનમાં ધ્યના રાખવું, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, મિત્રો સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.     


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનલાભ થાય, નકારાત્મકતા દૂર કરવી, ભાગ્યનો સાથ ન મળે, શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પાર્ટનરશીપ માં ફાયદો થાય, સારું ખાનપાન મળે, પેટની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, માનસિક વ્યગ્રતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો,  મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, કાર્યમાં સફળ થશો, પ્રવાસ કરશો, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments