Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ ત્રીજ (16:39), ચોથ
19/04/2022, મંગળવાર
ચંદ્રરાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (25:39), જ્યેષ્ઠા
યોગ :- વ્યતિપાત (17:01), વરીયાન
કરણ :- ભદ્રા (16:39), બવ (27:16), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, વાહન શાંતિથી ચલાવવું, આકસ્મિક લાભ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, કાર્યમાં સફળ થશો, મિત્રોનો સહકાર મળે, સારું ખાનપાન પ્રાપ્ત થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધન સંબંધિત ચિંતા રહે, પ્રવાસ કરશો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, પ્રવાસ કરશો, મિત્રો સાથે મુલાકાત સંભવે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, મન આનંદિત રહે, માતા પિતા સાથે સમય પસાર કરશો, આકસ્મિક લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાડું સાથે મુલાકાત સંભવે, ધાર્મિકતા વધે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વ્યાપારમાં અથવા નોકરિયાત વર્ગને નવી તક મળે, આવક સંબંધિત લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને લાભ મળે, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ધનલાભ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ધાર્મિકતા વધે, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment