Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ બારસ (07:19), તેરસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 08/06/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (12:42), વિશાખા
યોગ :- પરિઘ (12:18), શિવ
કરણ :- બાલવ (07:19), કૌલવ (20:32), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થાય, નોકરિયાત તથા વ્યાપારી વર્ગ માટે સાનુકૂળ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, માનસિક વ્યગ્રતા રહે, શારીરિક પીડા અથવા ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, સારું ખાનપાન તથા આવકમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માન સન્માન મેળવશો, વાહન જમીન સુખ પામશો, નોકરિયાત તથા વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પ્રવાસનું સુખ પામશો, ધાર્મિક કાર્યો કરશો, વ્યાપારમાં સફળતા તથા પરિશ્રમ સફળ રહે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજનો સાથે સમય વિતાવશો, કાર્યક્ષેત્રે સફળતા તેમજ ધનલાભ થશે, સારું ખાનપાન મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, લગ્ન ઈચ્છુક માટે સાનુકૂળ સમય, ભાગ્યોદય થાય, ભોગ વિલાસ માટે ખર્ચ કરશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, પ્રવાસનું સુખ પામશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- વિદ્યાર્થી માટે સાનુકૂળ સમય, આવક વૃદ્ધિ થશે, માનપાન મેળવશો, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, વાહન સુખ તેમજ ભોગ વિલાસતા માણશો, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધાર્મિક યાત્રા થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ ભાગ્ય પ્રબળ થશે, ધનલાભ થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક સ્વાસ્થ્ય સંબંધિત રોગ સંભવે, પારિવારિક સમસ્યા વધશે, ભૌતિક સુખ માણશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment