Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ સાતમ (13:35), આઠમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 18/06/2025 બુધવાર
ચંદ્ર રાશિ :- કુંભ (18:34), મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (24:23), ઉ.ભાદ્રપદ
યોગ :- પ્રીતિ (07:41), આયુષ્માન (29:25)
કરણ :- બવ (13:35), બાલવ (24:49), કૌલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- રોગમાં ખર્ચ વધશે, પ્રવાસમાં કાળજી રાખવી, વૈવાહિક જીવન સુખમય રહે, ધાર્મિક કાર્યો કરશો, ક્રોધિત અવસ્થા રહેશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધન બાબત ચિંતિત રહેશો, પેટની સમસ્યા વધશે, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, ઉપરી અધિકારીઓ સાથે તણાવ વધશે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પિતા સાથે મતભેદ વધશે, પ્રવાસમાં કાળજી રાખવી, મિત્રોનો સહયોગ મળશે, સંતાન પ્રગતિ પામશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાણી પર કાબૂ મેળવવો હિતાવહ, ધનખર્ચ થશે, કાર્યક્ષેત્રે પ્રગતિ થશે, પ્રવાસમાં કષ્ટ સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મસ્તિષ્ક સંબંધિત રોગ સંભવે, પાર્ટનરશીપ માં તણાવ વધશે, ધન સંચય ઓછો થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ તક, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગી અસ્વથા સંભવે, પ્રવાસમાં કાળજી રાખવી, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- લગ્ન જીવનના પ્રશ્નો હલ થશે, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, આવક સ્ત્રોતના પ્રશ્નો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે મતભેદો વધશે, સુખ સુવિધામાં ઊણપ વર્તાશે, વિદ્યાભ્યાસમાં અવરોધ તથા પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશિપમાં ફાયદો મેળવશો, ધનલાભ થશે, પ્રવાસન ક્ષેત્રમાં સાવધાની રાખવી, માતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન બાબતના પ્રશ્નો ઉદ્ભવશે, માન સન્માન સાચવવું, પેટની સમસ્યા રહેશે, ધાર્મિકતા માં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વૈવાહિક જીવનમાં ઊણપ વર્તાશે, નકારત્મક અસર હેઠળ પરેશાની ભોગવશો, નેત્ર અથવા મુખના રોગ થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, પ્રવાસમાં કાળજી રાખવી હિતાવહ, રોગ શત્રુથી ઘેરાયેલ રહેશો, ભોગ વિલાસમાં સમય વિતાવશો, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment