Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ છઠ્ઠ (20:00), સાતમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 01/06/2025 રવિવાર
ચંદ્ર રાશિ :- કર્ક (21:37), સિંહ
નક્ષત્ર :- આશ્લેષા (21:37), મઘા
યોગ :- ધ્રુવ (09:12), વ્યાઘાત
કરણ :- કૌલવ (08:02), તૈતિલ (20:00), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન આનંદિત રહેશે, વ્યાપારમાં વૃદ્ધિ થશે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસ સુખમય રહે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધન બાબતના પ્રશ્નો દૂર થશે, વ્યાપારમાં સફળતા તેમજ સ્નેહીજન સાથે મુલાકાત થશે, નામના થશે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, વ્યાપારમાં સફળતા મળશે, ભાગ્યોદય થાય, લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધિત અસ્વથામાં નિર્ણયો ન લેવા, પ્રવાસ સુખમય રહે, મિત્રો થી સાવધ રહેવું, ધનખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મિત્રો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મળે, સંતાન ચિંતા દૂર થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, મન આનંદિત થશે, માતા પિતા સાથે સમય વિતાવશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ નું આયોજન થશે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે સમય વિતાવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વ્યાપારમાં નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગમાં ખર્ચ વધશે, પ્રવાસનું આયોજન થશે, માનસિક હતાશાનો ભોગ બનશો, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, સંતાન સુખ મેળવશો, લાભ પ્રાપ્ત મેળવશો, મિત્રોનો સહયોગ મળશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment