Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ વદ આઠમ (11:56), નોમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 19/06/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- મીન

નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (23:17), રેવતી

યોગ :- સૌભાગ્ય (26:46), શોભન

કરણ :- કૌલવ (11:56), તૈતિલ (22:56), ગર


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ આવશ્યક, રોગાવસ્થા સંભવે, વાયુની પીડા થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આવક સ્ત્રોતમાં ઘટાડો થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટની સમસ્યા રહે, કાર્યક્ષેત્રે અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- નોકરિયાત વર્ગને અન્યાય તેમજ વ્યાપારમાં અટકાવ આવશે, માનસિક સ્વાસ્થ્ય પર અસર સંભવે, માતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાશે, ભાગ્યનો સાથ ન મળે, હાથ અથવા ઘૂંટણ સંબંધિત તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, સ્નેહીજનો સાથે તણાવ વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું હિતાવહ, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક અસર હેઠળ પરેશાની ભોગવશો, ધનખર્ચ થશે, મસ્તક પીડા થશે, કાર્યમાં અટકાવ આવશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, રોગ શત્રુથી સાવધાન રહેવું, કાર્યમાં અવરોધ તથા નાના પ્રવાસનું આયોજન થશે, સામાન્ય. દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટ સંબંધિત રોગ સંભવે, આવક ચિંતા વધશે, ઉપરી અધિકારીઓ સાથ તણાવ વધે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નકારાત્મક વિચારો દ્વારા પરેશાની ભોગવશો, કાર્યમાં અટકાવ તેમજ સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાશે, પરિશ્રમ દાયક સમય રહે, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે તણાવ વધશે, સુખ સુવિધામાં અભાવ વર્તાશે, કાર્યમાં અટકાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રે અવરોધો આવશે, ગુપ્ત રોગની શક્યતા રહે, પતિ પત્ની વચ્ચે તણાવ વધશે, ધન સંબંધિત ચિંતા વધશે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments