Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ સુદ નોમ (23:55), દશમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 04/06/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- સિંહ (07:37), કન્યા

નક્ષત્ર :- ઉ.ફાલ્ગુની (27:36), હસ્ત

યોગ :- વજ્ર (08:29), સિદ્ધિ

કરણ :- બાલવ (10:52), કૌલવ (23:55), તૈતિલ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા તેમજ રોગમાં ખર્ચ સંભવે, પ્રવાસમાં કાળજી રાખવી હિતાવહ, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યાર્થી માટે આકસ્મિક લાભ મેળવે, પેટની તકલીફ તેમજ આવક ચિંતા રહેશે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા ની તબિયત નાદુરસ્ત રહે, પિતા સાથે મતભેદ તેમજ મકાનના પ્રશ્નો ઉદ્ભવશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- પરાક્રમમાં અસફળ થશો, પ્રવાસનું આયોજન થશે, ધાર્મિક કાર્યોમાં અભાવ તેમજ હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- નેત્ર પીડા તેમજ ખાનપાનમાં ધ્યાન રાખવું, વ્યાપારમાં અવરોધો આવશે, સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- અટકાયેલા કાર્યો પુનઃ શરૂ થશે, પતિ પત્નીની વચ્ચે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધનખર્ચ થશે, માનસિક હતાશાનો ભોગ બનશો, પ્રવાસ કષ્ટમય રહે, નકારત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આવક ચિંતા વધશે, સંતાન બાબત ચિંતિત રહેશો, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પિતા સાથે અણબનાવ તેમજ માતાની તબિયત નાદુરસ્ત રહે, વાહન શાંતિથી ચલાવવું, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિક કાર્યો કરશો, પ્રવાસનું આયોજન સંભવે, પરિશ્રમ દાયક દિવસ, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, રોગમાં વૃદ્ધિ થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, વાયુરોગ ની પીડા વધશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યક્ષેત્રે અટકાવ તેમજ માનસિક તાણ અનુભવશો, પાર્ટનરશીપ માં વિખવાદ સંભવે, માન સાચવવું, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments