Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ વદ ચોથ (15:52), પાંચમ 

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 15/06/2025 રવિવાર

ચંદ્ર રાશિ :- મકર 

નક્ષત્ર :- શ્રવણ (25:00), ધનિષ્ઠા

યોગ :- ઐન્દ્ર (12:20), વૈધૃતિ

કરણ :- બાલવ (15:52), કૌલવ (27:45), તૈતિલ 

*સૂર્ય મિથુન રાશિમાં 06:46 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ થસે, પરાક્રમમાં સફળ થશો, આકસ્મિક ખર્ચ સાંપડે, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સ્નેહીજનો સાથે સમય વિતાવશો, ધનલાભ થશે, રાજકીય અવરોધો સંભવે, જમીન મકાનના કાર્યોમાં અટકાવ આવશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- બુદ્ધિ પ્રતિભા દ્વારા આગળ વધશો, સન્માન માં વૃદ્ધિ થશે, નવું સાહસ કરશો, પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક વિચારો દ્વારા તકલીફોનો સામનો કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મિત્રોનો સહયોગ તથા ઉચ્ચ પદવી પ્રાપ્ત થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, રાજકીય લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળશે, વાયુ રોગ સંભવે, કાર્યમાં અવરોધો બાદ સફળ થશો, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિક યાત્રા કરશો, સંપત્તિ તથા સત્તાનો લાભ મેળવશો, ભાગ્ય પ્રબળ થશે, મન પ્રસન્ન રહેશે, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, કાર્યમાં અવરોધો આવશે, નેત્ર પીડા અથવા મુખના રોગ સંભવે, ભાગ્યને આધિન થશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, વ્યાપારમાં વૃદ્ધિ થસ, નામના મેળવશો, અટકાયેલું ધન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, રોગમાંથી મુક્તિ મેળવશો, ભાગ્ય પ્રબળ થશે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- સંતાન ચિંતા દૂર થશે, વિદ્યા સંબંધિત ક્ષેત્રે પ્રગતિ થશે, લાભ પ્રાપ્ત થશે, નકારાત્મક વિચારો દૂર કરવા, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- જમીન મકાનના પ્રશ્નો હલ થશે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ પામશો, રાજકીય લાભ સંભવે, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments