Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ વદ છઠ્ઠ (14:47), સાતમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 17/06/2025 મંગળવાર

ચંદ્ર રાશિ :- કુંભ

નક્ષત્ર :- શતતારા (25:02), પૂ.ભાદ્રપદ

યોગ :- વિષ્કુંભ (09:34), પ્રીતિ

કરણ :- વણિજ (14:47), ભદ્રા (26:15), બવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે અવરોધો આવશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ, સંતાન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને અન્યાય થશે, વ્યાપારમાં અટકાવ આવશે, વાહન સંબંધિત ખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવશો, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાશે, ભાઈભાંડુ સાથે મતભેદ વધશે, પ્રવાસ કષ્ટમય રહે, હાથમાં પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- રોગમાં ખર્ચ વધશે, પ્રવાસ કષ્ટમય રહે, સ્નેહીજન સાથે તણાવ વધશે, નેત્ર અથવા ગુપ્ત ભાગના રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પાર્ટનરશીપ માં વિખવાદ થશે, કાર્યમાં અટકાવ આવશે, પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહેશે, નેત્ર પીડા થશે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસરો દ્વારા પરેશાની થશે, વાહન ખર્ચ સંભવે, મોસાળથી મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, સંતાન ચિંતા વધશે, ભોગ વિલાસમાં અભાવ વર્તાશે, પેટની તકલીફો વધશે, સામાન્ય દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- મન બેચેન રહે, વાહન જમીન સંબંધિત પ્રશ્નો ઉદ્ભવશે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ વધશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભ્રાતૃ વર્ગ સાથે તણાવ વધશે, ધાર્મિક કાર્યોમાં અભાવ આવશે, પરિશ્રમ દાયક સમય રહે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- માનસિક તાણ અનુભવશો, ધન સંબંધિત ચિંતા વર્તાશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માન જાળવવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું હિતાવહ, પેટની સમસ્યા વધશે, પાર્ટનરશીપ માં વિખવાદ થશે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- શેર બજારમાં નિવેશ કરતા વિચારવું, મિત્રોથી દૂરી બનાવવી હિતાવહ, પ્રવાસનું આયોજન થશે, નોકરિયાત વર્ગને અન્યાય સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments