Rashi fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ ત્રીજ (15:47), ચોથ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 14/06/2025 શનિવાર
ચંદ્ર રાશિ :- મકર
નક્ષત્ર :- ઉત્તરાષાઢા (24:22) શ્રવણ
યોગ :- બ્રહ્મ (13:13), ઐન્દ્ર
કરણ :- ભદ્રા (15:47), બવ (27:53), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, મન પ્રસન્ન રહેશે, માતા પિતા સાથે સમય વિતાવશો, વાહન સુખ ભોગવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, યાત્રા પ્રવાસનું આયોજન થશે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, પારિવારિક સુખ ભોગવશો, શરદીની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગીદારી માં ઉન્નતિ થશે, ભાગ્યોદય થશે, મન આનંદિત રહે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર દ્વારા પરેશાની ભોગવશો, કાર્યમાં અટકાવ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, સંતાન ચિંતા દૂર થશે, મિત્રોનો સહયોગ મળશે, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- મન આનંદિત રહે, વ્યાપાર ઉદ્યોગમાં ઉન્નતિ થશે, નોકરિયાત વર્ગ ને નવી તક સાંપડે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસનું આયોજન સંભવે, દૂર દેશના સંબંધોમાં સુધારો આવશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સ્નેહીજન સાથે સમય વિતાવશો, સારું ખાનપાન તથા માન સન્માન માં વૃદ્ધિ થશે, લાભ પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ થશે, પાર્ટનરશીપ માં લાભ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા અનુભવાય, પગની તકલીફ સંભવે, શરદીની પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્ય પ્રબળ થશે, આવક સ્ત્રોતમાં વૃદ્ધિ તેમજ સંતાન ચિંતા દૂર થશે, લાભ પ્રાપ્ત થશે,
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment