Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ આઠમ (21:57), નોમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 03/06/2025 સોમવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (24:59), ઉ.ફાલ્ગુની
યોગ :- હર્ષણ (08:09), વજ્ર
કરણ :- ભદ્રા ( 09:11), બવ (21:57), બાલવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે અટકાવ આવશે, રોગમાં ખર્ચ વધશે, પગની તકલીફ સંભવે, મિત્રોનો સહયોગ મળશે, પેટની સમસ્યા રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભોગ વિલાસ અર્થે ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મનોકામના પૂર્તિ સમય, સ્નેહીજન સાથે મતભેદ તેમજ નેત્ર પીડા સંભવે, પ્રવાસનું આયોજન થશે, લાભ પ્રાપ્ત સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા સૂચન, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થશે, રક્ત સંબંધિત રોગ સંભવે, સંતાન પ્રગતિ પામશે, સરકારી લાભ તેમજ ભાગ્યને આધિન પ્રગતિ સંભવે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મક અસર હેઠળ પરેશાન થશો, પ્રવાસ કષ્ટમય રહે, સ્નેહીજન સાથે મુલાકાત સંભવે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થશે, મોસાળ પક્ષથી હાનિ સંભવે, ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આકસ્મિક લાભ સાંપડે, નોકરિયાત વર્ગ માટે શ્રેષ્ઠ સમય, અનિયમિતતા જળવાશે, પેટની સમસ્યા સંભવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધારેલ કાર્યો પૂર્ણ થશે, સ્નેહીજન સાથે વિખવાદ તેમજ પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નોકર ચાકરથી સાવધ રહેવું, માનસિક વ્યગ્રતા અનુભવશો, ધનખર્ચ થશે, વાહન ઇત્યાદિ સુખ ભોગવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને માટે કાળજી કારક સમય, મસ્તક પીડા સંભવે, સંતાન પ્રગતિ પામશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- વ્યાપારમાં અવરોધો આવશે, કાર્યમાં બદલાવ સંભવે, સંતાન ચિંતા તેમજ પેટની તકલીફો વધશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment