Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ સુદ પૂનમ (13:14), વદ એકમ 

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 11/06/2025 બુધવાર

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (20:11), ધન

નક્ષત્ર :- જ્યેષ્ઠા (20:11), મૂળ

યોગ :- સાધ્ય (14:04), શુભ

કરણ :- બવ (13:14), બાલવ (25:54), કૌલવ 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યક્ષેત્રે સફળતા મેળવશો, ધનલાભ થશે, રોગમાં ખર્ચ વધશે, સંતાન ચિંતા તથા મિત્રોથી સાવચેત રહેવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવીન લાભો મળશે, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, માતાની તબિયત નાદુરસ્ત રહે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વ્યાપારમાં સફળતા મેળવશો, લગ્ન ઇચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્ય પ્રબળ બનશે, ભાઈભાંડુ સાથે મતભેદો વધશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, આંતરિક સૂઝ દ્વારા પ્રગતિ પામશો, ભોગ વિલાસ અર્થે ખર્ચ થશે, કળા ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશો, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- મસ્તક પીડા થશે, વ્યાપાર નોકરીમાં અટકાવ આવશે, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ક્રોધિત અવસ્થામાં નિયંત્રણ રાખવું, ગુપ્ત ભાગના રોગ ન થાય તેની તકેદારી રાખવી, કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યોદય થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, આકસ્મિક ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય પ્રબળ થશે, સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થશે, કાર્યક્ષેત્રે નામના મેળવશો, પ્રવાસનું આયોજન થશે, માતા સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- પરિશ્રમમાં સફળ થશો, ધન સંચય ઓછો થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, ભાગ્યની પ્રબળતા મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં અટકાવ આવશે, પારિવારિક કલહ સંભવે, ધનખર્ચ થશે, ઐહિક સુખ માટે ખર્ચ કરશો, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં વિખવાદ સંભવે, પારિવારિક સુખ મેળવશો, મકાન સંબંધિત લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments