Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ વદ બીજ (15:20), ત્રીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 13/06/2025 શુક્રવાર

ચંદ્ર રાશિ :- ધન (29:38), મકર

નક્ષત્ર :- પૂર્વાષાઢા (23:21), ઉત્તરાષાઢા 

યોગ :- શુક્લ (13:48), બ્રહ્મ

કરણ :- ગર (15:20), વણિજ (27:36), ભદ્રા

*રાજયોગ 23:21 સુધી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- નકારાત્મકતા દ્વારા પરેશાની ભોગવશો, ભોગ વિલાસમાં ખર્ચ કરશો, પેટથી થતાં રોગ સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યાર્થી માટે ચિંતાપ્રદ સમય, મિત્રો સાથે દુર્વ્યવહાર થશે, વાહન ખર્ચ થશે, માતા પિતા સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- શૈક્ષણિક ગતિવિધિમાં આગળ વધશો, પરાક્રમમાં સફળ તેમજ પરિશ્રમ દાયક સમય રહે, ધાર્મિકતામાં અભાવ વર્તાશે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, ભોગ વિલાસતા ભોગવશો, માનસિક તાણ અનુભવશો, વાણી પ્રભાવ દ્વારા પરેશાની દૂર થશે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- ક્રોધિત અવસ્થાને કારણે શારીરિક તકલીફ સંભવે, ભાગ્ય પ્રબળ થશે, અટકાયેલ કાર્યો પૂર્ણ થશે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, રોગમાં વૃદ્ધિ સંભવે, વ્યાપારી વર્ગ માટે શ્રેષ્ઠ સમય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- મિત્રોથી સાવધ રહેવું, રાજકીય અવરોધો ભોગવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, ધાર્મિક યાત્રા તેમજ લાભ પ્રાપ્તિ થશે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા પિતા સાથે તણાવ વધે, વાહન શાંતિથી ચલાવવું, આકસ્મિક લાભ ભોગવશો, સન્માન પ્રાપ્ત થશે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ભાગ્યનો સાથ મળે, વાહન ખર્ચ થશે, આકસ્મિક ઘટના સંભવે, સામાન્ય દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટથી થતાં રોગ સંભવે, સ્નેહીજન સાથે તણાવ વધે, પરિશ્રમ દાયક સમય, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ક્રોધિત અવસ્થા આપના માટે હાનિકારક સાબિત થશે, શસ્ત્ર ક્રિયા સંભવે, સંતાન લાભ મળે, અટકાયેલ ધન મેળવશો, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- કાર્યમાં અવરોધો આવશે, રોગમાં ખર્ચ વધશે, નોકરો થી સાવધાન રહેવું, રક્ત સંબંધિત પીડા સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments