Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ વદ એકમ (14:28), બીજ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 12/06/2025 ગુરુવાર

ચંદ્ર રાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (21:57), પૂર્વાષાઢા 

યોગ :- શુભ (14:05), શુક્લ

કરણ :- કૌલવ (14:28), તૈતિલ (26:57), ગર 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્ય પ્રબળ થશે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, ભાઈભાંડુની પ્રગતિ થશે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજનો સાથે મુલાકાત તથા મોટાઓના આશીર્વાદ મેળવશો, પેટની સમસ્ય સંભવે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, ભાગ્યોદય થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, અટકાયેલા કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધન બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં અનિયમિતતા જળવાશે, ગુપ્ત રહેલ ચર્ચા વધશે, રોગમાં ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, અટકાયેલું ધન મેળવશો, સામાજિક ન્યાય તેમજ સન્માન મેળવશો, સંતાન પ્રગતિ પામશે, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહેશે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, જમીન મકાનનું સુખ પામશો, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- ભાગ્યોદય થાય, દૂર દેશના સંબંધો સુધરશે, ઓછી મહેનતે વધુ લાભ મેળવશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- આકમસિક લાભ મેળવશો, સ્નેહીજનો સાથે મુલાકાત તથા કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, વ્યાપારમાં વૃદ્ધિ તથા નોકરિયાત ને લાભ મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું, નોકર ચાકરનું સુખ તેમજ મોસાળ પક્ષથી લાભ મળે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, સંતાન બાબતના પ્રશ્નો હલ થશે, મિત્ર મંડળમાં નામના થશે, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, વાહન વિગેરેનું સુખ પામશો, માતા પિતા સાથે સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments