Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ વદ તેરસ (22:10), ચૌદશ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 23/06/2025 સોમવાર
ચંદ્ર રાશિ :- વૃષભ
નક્ષત્ર :- કૃત્તિકા (15:56), રોહિણી
યોગ :- ધૃતિ (13:17), શૂળ
કરણ :- ગર (11:46), વણિજ (22:10), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પારિવારિક સુખ પામશો, ધનલાભ થશે, સુખ સુવિધામાં તરબોળ રહેશો, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારાત્મક ઉર્જા દૂર કરશો, વ્યાપારમાં સફળતા તેમજ નોકરિયાત વર્ગને નવી તક મળશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- રોગમાં ખર્ચ ન થાય તેની તકેદારી રાખવી, પ્રવાસ સુખમય રહે, મોસાળ પક્ષથી હાનિ સંભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, રાજકીય લાભ પામશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માતા પિતા સાથે સમય વિતાવશો, સુખ સુવિધા મેળવશો, વાહન સંબંધિત લાભ સંભવે, કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાગ્યોદય થશે, પ્રવાસનું આયોજન શક્ય બને, કાર્યક્ષેત્રે સફળતા પામશો, ધાર્મિકતા વધશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- વાયુની પીડા સંભવે, વૈચારિક ભિન્નતા આંતરિક દુઃખ પહોંચાડશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થશે, અટકાયેલા કાર્યો પુનઃ પ્રગતિ તરફ વધે, આંતરિક સુખ પામશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા ભોગવશો, નોકર ચાકરનું સુખ મેળવશો, મોસાળ પક્ષથી લાભ પામશો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, ભાગ્યોદય થાય, મિત્રો સાથે મુલાકાત થશે, સારું ખાનપાન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહેશે, ભાગ્યોદય થાય, વ્યાપાર નોકરીમાં પ્રગતિ થશે, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાઈભાંડુ સાથે સમય વિતાવશો, પ્રવાસનું આયોજન થશે, સુખ સુવિધા પાછળ ખર્ચ કરશો, ધાર્મિક કાર્યો કરશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment