Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327 

જેઠ સુદ સાતમ (20:36), આઠમ

વિક્રમ સંવત :- 2081, અનલ  

શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ 

તારીખ :- 02/06/2025 સોમવાર

ચંદ્ર રાશિ :- સિંહ

નક્ષત્ર :- મઘા (22:56), પૂ.ફાલ્ગુની

યોગ :- વ્યાઘાત (08:21), હર્ષણ 

કરણ :- ગર (08:12), વણિજ (20:36), ભદ્રા


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, પેટની સમસ્યા વધશે, રાજકીય પરેશાની સંભવે, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા અનુભવશો, ક્રોધિત અવસ્થામાં નિર્ણયો ન લેવા, પિતા સાથે મતભેદ તેમજ માતાની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ભાઈભાંડુ સાથે તણાવ વધશે, પ્રવાસ કષ્ટમય રહે, ધાર્મિક કાર્યોમાં અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુશ્કેલીઓ વધશે, બોલચાલમાં ધ્યાન રાખવું, માનસિક હતાશા સંભવે, સામાન્ય દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, નકારાત્મક અસર હેઠળ પરેશાન થશો, ગુપ્ત ભાગના રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, પ્રવાસમાં કાળજી રાખવી, માનસિક વ્યગ્રતા અનુભવશો, નેત્ર પીડા અથવા પગની તકલીફ સંભવે, સામાન્ય દિવસ રહે.


તુલા રાશિ ( ર, ત ) :- મિત્રોનો સહકાર મળશે, સંતાન ચિંતા વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, સરકારી લાભ મેળવશો, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રે અવરોધો આવશે, પિતા સાથે તણાવ તથા સુખનો અભાવ વર્તાશે, સામાન્ય દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યનો સાથ મળે, હાથમાં પીડા તેમજ પરાક્રમમાં સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, નકારાત્મક અસર વધશે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પાર્ટનરશીપ માં અટકાવ તેમજ ક્રોધ ને કારણે પ્રગતિ અવરોધાય, ગુપ્ત રોગ સંભવે, સામાન્ય દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નોકરો થી સાવધ રહેવું, રોગમાં વૃદ્ધિ સંભવે, પ્રવાસનું આયોજન સંભવે, સામાન્ય દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments