Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
જેઠ સુદ અગિયારસ (28:49), બારસ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 06/06/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- કન્યા (20:07), તુલા
નક્ષત્ર :- હસ્ત (06:34), ચિત્રા
યોગ :- વ્યતિપાત (10:13), વરીયાન
કરણ :- વણિજ (15:34), ભદ્રા (28:49), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સરકારી કામકાજમાં વ્યસ્ત રહેશો, વાહન ખર્ચ સંભવે, કળા ક્ષેત્રે સફળતા મેળવશો, ધાર્મિક યાત્રા સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- મિત્રો સાથે મતભેદ સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું અનિવાર્ય, સ્નેહીજન સાથે મુલાકાત તેમજ વ્યાપારમાં વૃદ્ધિ પામશો, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં તથા નોકરિયાત વર્ગને નવી તક મળશે, સન્માન પામશો, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- બોલચાલમાં ધ્યાન રાખવું, મસ્તક સંબંધિત પીડા સંભવે, પાર્ટનરશીપ માં અવરોધો આવશે, વાણી વિકાર સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધન બાબત ચિંતિત રહેશો, પરિવાર સાથે મતભેદો ઉગ્ર બનશે, મિત્રોનો સહયોગ તથા વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, કાર્યમાં પ્રગતિ થશે, જમીન મકાનનું સુખ સાંપડે, માતા પિતા સાથે સમય વિતાવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- પ્રવાસ કષ્ટમય રહે, મોસાળ પક્ષથી માનભંગ થશે, ધાર્મિક કાર્યો કરશો, ભાગ્યના જોરે પ્રગતિ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સંતાન ચિંતા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક સ્ત્રોતમાં ઘટાડો આવશે, વ્યાપાર અર્થે પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- કાર્યક્ષેત્રે લાભ મેળવશો, ભાગ્ય પ્રબળ થશે, માતા સાથે તણાવ વધશે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્ય પ્રબળ થશે, કાર્યક્ષેત્રે ઉન્નતિ તેમજ રોગમાંથી મુક્ત થશો, મોસાળ પક્ષથી લાભ સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- વિદ્યાર્થી માટે શ્રેષ્ઠ સમય, કાર્યક્ષેત્રે અભિવૃદ્ધિ તેમજ રોગમાં ખર્ચ વધશે, શરીદીની પીડા વધશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નોકરિયાત વર્ગે સાવધાની રાખવી, માનસિક હતાશા ભોગવશો, જમીન મકાનના પ્રશ્નો હલ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment