Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ પૂનમ (26:25), વદ એકમ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 09/10/2022 રવિવાર
ચંદ્રરાશિ :- મીન
નક્ષત્ર :- ઉ.ભાદ્રપદ (16:21), રેવતી
યોગ :- ધ્રુવ (18:36), વ્યાઘાત
કરણ :- ભદ્રા (14:59), બવ ( 26:25), બાલવ
*શરદ પૂનમ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- આકસ્મિક લાભ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ભાગ્યોદય થાય, વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, વાહન સુખ મળે, માતા પિતા સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, વાહન શાંતિથી ચલાવવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ સમય, મિત્રો સાથે બહાર જવાનું થાય, કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, મન આનંદિત રહે, વાહન સુખ મળે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, વ્યાપારમાં સફળતા મળશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, સ્નેહીજનો સાથે સમય પસાર કરશો, અટકાયેલા કાર્ય શરૂ થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, વ્યાપારમાં ઉન્નતિ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment