Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ આઠમ (11:59), નોમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 18/10/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- કર્ક

નક્ષત્ર :- પુષ્ય 

યોગ :- સિદ્ધ (16:52), સાધ્ય

કરણ :- કૌલવ (11:59), તૈતિલ (25:08), ગર 

*શુક્ર તુલા રાશિમાં 21:40 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- માનસિક તાણ અનુભવશો, નોકરિયાત વર્ગને ન્યાય ન મળી શકે, જમીન - મકાનનો લાભ મળે, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પરાક્રમમાં સફળ થશો, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, અટકાયેલા કાર્ય શરૂ કરશો, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, પેટની તકલીફ રહે, નકારાત્મકતા દૂર કરવી, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, માનસિક તાણ અનુભવશો, પ્રવાસ કરશો, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક માં વૃદ્ધિ થાય, સંતાન સુખ મળે, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મન બેચેન રહે, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, વાહન સંબંધિત ચિંતા ઉપજે, અટકાયેલા કાર્ય શરૂ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે અણબનાવ સંભવે, મઘ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, આંખ અથવા મસ્તક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ થાય, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનલાભ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, પેટની તકલીફ સંભવે, સરકારી કામકાજમાં અવરોધ આવે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments