Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ બીજ (25:30), ત્રીજ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 11/10/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- મેષ
નક્ષત્ર :- અશ્વિની (16:17), ભરણી
યોગ :- હર્ષણ (15:17), વજ્ર
કરણ :- તૈતિલ (13:29), ગર (25:30), વણિજ
*ભૌમાશ્વિની અમૃતસિદ્ધિ યોગ 16:17 સુધી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, ખાનપાનમાં અનિયમિતતા આવે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક વ્યગ્રતા રહે, શારીરિક તકલીફ સંભવે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- મિત્રો સાથે અણબનાવ સંભવે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યક્ષેત્રમાં અણબનાવ સંભવે, વાહન શાંતિથી ચલાવવું, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસ નું આયોજન થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નકારાત્મકતા દૂર કરવી, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, મન બેચેન રહે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, કાર્યમાં અવરોધ આવે, પાર્ટનરશીપ માં અણબનાવ થાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ રહે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મિત્રો સાથે અણબનાવ સંભવે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વાહન શાંતિથી ચલાવવું, મન વિચલિત રહે, નોકરિયાત વર્ગને અન્યાય સામે લડવું પડશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ નું આયોજન થાય, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment