Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો સુદ સાતમ (18:48), આઠમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 02/10/2022 રવિવાર

ચંદ્રરાશિ :- ધન

નક્ષત્ર :- મૂળ (25:53), પૂર્વાષાઢા 

યોગ :- સૌભાગ્ય (17:14), શોભન

કરણ :- ગર (07:49), વણિજ (18:48), ભદ્રા

*सप्तमं कालरात्रिश्च*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, ધાર્મિકતા વધે, પરાક્રમમાં સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ઉત્તમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, માનસિક વ્યગ્રતા રહે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનલાભ થાય, ભાગ્યનો સાથ મળે, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આંખની તકલીફ સંભવે, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાગ્યનો સાથ મળે, સારું ખાનપાન મળે, વિદ્યા ક્ષેત્રમાં પ્રગતિ થાય, ઉત્તમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- મન આનંદિત રહે, વાહન સુખ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ભાગ્યોદય થાય, ધાર્મિકતા વધે, ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, લાભ પ્રાપ્તિ થાય, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ઉત્તમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસ કરશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- લાભ પ્રાપ્તિ થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મન આનંદિત રહે, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments