Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

આસો વદ નોમ (14:14), દશમ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 19/10/2022 બુધવાર

ચંદ્રરાશિ :- કર્ક 

નક્ષત્ર :- પુષ્ય (08:03), આશ્લેષા

યોગ :- સાધ્ય (17:32), શુભ

કરણ :- ગર (14:14), વણિજ (27:13), ભદ્રા 


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- મન બેચેન રહે, નોકરિયાત વર્ગને અન્યાય સહન કરવો પડે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, મઘ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, પ્રવાસમાં કષ્ટ સંભવે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, મઘ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, વાહન શાંતિથી ચલાવવું, જમીન મકાન સંબંધિત ચિંતા ઉપજે, મઘ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, ભાઈભાંડુ સાથે અણબનાવ સંભવે, વિચિત્ર ધાર્મિકતા ઉપજે, મઘ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- આવક ચિંતા રહે, માનસિક વ્યગ્રતા રહે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મઘ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- વ્યાપારીઓ એ સાવધાની રાખવી, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, રક્ત સંબંધિત તકલીફ પડે, મઘ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- માનસિક વ્યગ્રતા રહે, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વિદ્યા પ્રાપ્તિમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે. 


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યક્ષેત્રમાં અટકાવ આવે, જમીન મકાન સંબંધિત ઉકેલ ન આવે, મસ્તક પીડા રહે, મઘ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થાય, પરાક્રમમાં અસફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, રક્તકણ ની બીમારી સંભવે, કાર્યમાં અવરોધ આવે, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments